નીચેનામાંથી કયો આલ્કીન,મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબનો આલ્કોહોલ આપતો નથી?

  • A
    $1\text{-સાયક્લોહેક્સિલ-1-ઈથીન}$
  • B
    $1\text{-સાયક્લોહેક્સિલ-1-બ્યુટીન}$
  • C
    $2\text{-સાયક્લોહેક્સિલ-1-બ્યુટીન}$
  • D
    $3\text{-સાયક્લોહેક્સિલ-1-બ્યુટીન}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન ઓઝોનોલિસિસ અને ત્યારબાદ હાઈડ્રોલિસિસ કરવાથી $CH_3CHO$ અને $CH_3CH_2CHO$ આપે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા છે?

$KBr$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઇથિનની $Cl_2$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

પેન્ટેન $(C_5H_{10})$ માટે અચક્રીય બંધારણીય સમઘટકોની સંખ્યા (ભૌમિતિક સમઘટકો સહિત) $......$ છે.

$40\,^{\circ}C$ તાપમાને $1,3-$બ્યુટાડાઈન ના એક અણુની $HBr$ ના એક અણુ સાથેની પ્રક્રિયા મુખ્યત્વે શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo